સિડનીના ટાપુ સોલેમાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમય સોમવારે ચાર વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનીઆરાથી 140 કિ.મી દૂર 17.7 કિ.મી.ની ઉંડાઈ કહેવામાં આવી રહ્યું છે.
ચીનના શિનજિયાંગમાં ભૂકંપ
થોડા દિવસો અગાઉ ચીનના શિજિયાંગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (US Geological Survey- USGS) અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. સ્થાનિક સમય અનુસાર રાત્રે 9: 27 કલાકે ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર પ્રાચીન સિલ્ક રોડ શહેર કાશગરથી પૂર્વ-ઉત્તર પૂર્વમાં 100 કિલોમીટરનું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
