Not Set/ તો આ કારણે સમય પહેલા પ્રથમ ચૂંટણીની ઘોષણા કરી શકે છે ઇઝરાયલના વડાપ્રધાન

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ની મુશ્કેલી દિવસે-ને-દિવસે વધતી જાય છે. તેમના ટોચના પ્રધાન વિવાદોમાં ભરાઈ ગયા છે. ભ્રષ્ટાચારનો ખતરો પણ તેમની સામે મંડરાઈ રહ્યો છે જેના લીધે વડાપ્રધાન સમય પહેલા ચૂંટણીની ઘોષણા કરી શકે છે. દેશની હકની રાજનૈતિક હાલત જોઇને એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન હવે પછીના આવનારા અઠવાડિયામાં જ ચુંટણીની ઘોષણા કરી શકે તેમ છે. […]

World Trending

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ની મુશ્કેલી દિવસે-ને-દિવસે વધતી જાય છે. તેમના ટોચના પ્રધાન વિવાદોમાં ભરાઈ ગયા છે. ભ્રષ્ટાચારનો ખતરો પણ તેમની સામે મંડરાઈ રહ્યો છે જેના લીધે વડાપ્રધાન સમય પહેલા ચૂંટણીની ઘોષણા કરી શકે છે.

દેશની હકની રાજનૈતિક હાલત જોઇને એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન હવે પછીના આવનારા અઠવાડિયામાં જ ચુંટણીની ઘોષણા કરી શકે તેમ છે.

આ ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે બેન્જામિન નેતન્યાહુની જીત થશે અને તેની સાથે જ ઇઝરાયલમાં સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા નેતા તરીકે તેમનો સમાવેશ થઇ જશે.

જો કે અત્યાર સુધી બેન્જામિન નેતન્યાહુએ ચુંટણી વિશે જાહેરમાં કોઈ ઘોષણા નથી કરી. જો  નેતન્યાહુની જીત થશે તો ઇતિહાસમાં સૌથી વધારે સમય સેવા આપનારા નેતામાં તેમનું નામ શામેલ થઇ જશે.