Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નીરવ મોદીને વધુ એક ઝટકો, સિંગાપુર કોર્ટે બહેન-બનેવીના એકાઉન્ટ કર્યા ફ્રિજ

પંજાબ નેશનલ બેંકના લાખો રૂપિયાનું કૌભાડ કરનાર નીરવ મોદીને સિંગાપુર હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અદાલતે બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં નોંધાયેલ પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતાને ફ્રિજ કરવાનો આદેશ આપ્યો છે. આ ખાતામાં 44.41 કરોડ રૂપિયા જમા છે. આ ખાતાના લાભાર્થી મયંક મહેતા અને પૂર્વી મોદી છે. જેઓ નીરવ મોદીના બહેન-બનેવી છે અદાલતે અમલીકરણ નિયામકની વિનંતી […]

July 2, 2019July 2, 2019Maya Sindhav
Top Stories World

પંજાબ નેશનલ બેંકના લાખો રૂપિયાનું કૌભાડ કરનાર નીરવ મોદીને સિંગાપુર હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અદાલતે બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં નોંધાયેલ પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતાને ફ્રિજ કરવાનો આદેશ આપ્યો છે. આ ખાતામાં 44.41 કરોડ રૂપિયા જમા છે.

આ ખાતાના લાભાર્થી મયંક મહેતા અને પૂર્વી મોદી છે. જેઓ નીરવ મોદીના બહેન-બનેવી છે અદાલતે અમલીકરણ નિયામકની વિનંતી પર આ આદેશ આપ્યો છે, જેમાં જણાવ્યું કે આ એકાઉન્ટમાં રકમ ગુનાના પરિણામ છે. આમાં, પીએનબી કૌભાંડની રકમ ગેરકાયદેસર રીતે મોકલી દેવામાં આવી છે.

Singapore HC orders freezing Rs44.41 cr in a/c maintained there by Pavilion Point Corp,British Virgin Island(beneficially owned by Mayank Mehta&Purvi Modi, brother-in-law&sister of Nirav Modi)on ED's request that it was proceeds of crime, illegally siphoned off by N Modi from PNB pic.twitter.com/zGEIC2nTdD

— ANI (@ANI) July 2, 2019

આ પહેલાં સ્વિઝરલેન્ડના અધિકારીઓએ 27 મી જુને નીરવ મોદી અને તેની બહેનના ચાર સ્વિસ એકાઉન્ટ્સમાંથી લેણદેણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માહિતી સત્તાવાર સુત્રો દ્વારા આપવામાં આવી હતી. ભારતમાં નીરવ મોદી સામે ચાલી રહેલ મની લોન્ડરિંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં આ ખાતાઓમાં 283.16 કરોડ રૂપિયાની કુલ રકમ છે. ઇડીની વિનંતી પર સ્વિઝરલેન્ડના અધિકારીઓએ આ બેંકોના ઓપરેટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇડીએ કહ્યું હતું કે બંનેએ આ બેંક ખાતાઓમાં ભારતની બેંકમાં કપટથી આ બેંક ખાતામાં રકમ જમા કરવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇડીએ સત્તાવાર રીતે સ્વિસ અધિકારીઓને થોડા સમય પહેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ અનુરોધ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બેંકના ભ્રષ્ટાચારના કેસમાં લંડનમાં ધરપકડ કરવામાં આવેલા નીરવ મોદીના ખાતામાં 3,74,11,596 ડોલર જમા છે.

તો ત્યાં જ  તેની બહેન પૂર્વી મોદીના ખાતામાં 27,38,136 પાઉન્ડ જમા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ જમા રકમ રૂ. 283.16 કરોડની આસપાસ છે. એવી આશા છે કે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે આ બેંક એકાઉન્ટ્સને PMLA કરવાની દિશામાં પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

 

 

 

Post navigation

યોગી સરકારનાં નિર્ણય પર મોદી સરકારનો વિરોધ, કહ્યુ પાછો લેવો પડશે નિર્ણય
વિંંબલડનમાં રચાયો ઇતિહાસ, 15 વર્ષની કોરી ગૉફે 5 વખત ચેંપિયન રહેલી વીનસ વિલિયમ્સને હરાવી

More Posts

Not Set/ અમેરિકા : લાસ વેગાસની સ્કૂલ કેમ્પસમાં ગોળીબાર, એક યુવકનું મોત

September 13, 2018September 12, 2018Jay Mehta

World News/ વિદેશીઓ ઇસ્લામને ખતમ કરી દેશે… 98% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં બુરખા અને દાઢી પર પ્રતિબંધ શા માટે?

February 22, 2025Panara Mansi

Not Set/ બ્રાયન લારા પણ થયા કેપ્ટન કોહલીના મુરિદ, કહ્યું, “તેઓ આ સમયમાં ક્રિકેટના છે લીડર”

November 4, 2018October 19, 2023Harshid Patel
Ind vs SL 2nd T20

IND vs SL 2nd T20/ શ્રીલંકાએ બીજી T-20માં ભારતને 16 રને હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી

January 5, 2023January 5, 2023garima rao

અમદાવાદ/ પાક.ની હસીનાને તસવીરો મોકલનાર ઈસરોના પૂર્વ અધિકારીને ન મળ્યા જામીન, જાણો હાઈકોર્ટે શું કહ્યું…

June 13, 2024Maya Sindhav
Strait of Hormuzમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલશે ઈરાન!

Strait of Hormuz/ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલશે ઈરાન! જાણો કયા દેશોને મળશે મંજૂરી

May 11, 2026Maya Sindhav

sports news/ અમેરિકા સામે વૈભવ સૂર્યવંશી નિષ્ફળ, 2 રન બનાવીને થયો આઉટ, વરસાદને કારણે મેચ મુલતવી રાખવામાં આવી

January 15, 2026January 15, 2026Reena Mamnani

Congress/ કોંગ્રેસનું ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન

July 6, 2024Nikunj Patel

Not Set/ “ઓપરેશન પાર્કિંગ મની” : IT વિભાગ દ્વારા ચેન્નઈમાં ૧૬૩ કરોડ કેસ અને ૧૦૦ કિલો સોનું કરાયું જપ્ત

July 17, 2018July 17, 2018Harshid Patel
પવનચક્કીઓ

ચેન્નાઈ/ EDએ 51.69 કરોડ રૂપિયાનીની 67 પવનચક્કીઓ કરી જપ્ત

August 2, 2022Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy