ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીને લીધે આવેલી સુનામીએ કહેર મચાવી દીધો છે. અત્યાર સુધીનો મૃત્યુ આંક ૨૮૧ સુધી પહોચી ગયો છે. જયારે ૧૦૦૦ લોકો ઘાયલ થયા છે.
The death toll from a volcano-triggered #tsunami in #Indonesia has risen to 281, with more than 1,000 people injured, reports AFP (file pic) pic.twitter.com/71DB086erU
— ANI (@ANI) December 24, 2018
ભૂંકપ અને સુનામી માટે એપીસેન્ટર કહેવાતા ઇન્ડોનેશિયામાં વધુ એક કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
Deeply saddened by the loss of many lives by the devastating tsunami in Indonesia. My condolences to the families of those who lost their lives. In this difficult time our thoughts and prayers are with the people of Indonesia
— Mamata Banerjee (@MamataOfficial) December 23, 2018
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ ઇન્ડોનેશિયામાં આવેલ કુદરતના હોનારત પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે.
Unthinkable devastation from the tsunami disaster in Indonesia. More than two hundred dead and nearly a thousand injured or unaccounted for. We are praying for recovery and healing. America is with you!
— Donald J. Trump (@realDonaldTrump) December 23, 2018
ઇન્ડોનેશિયામાં આવેલ આ કુદરતી આફત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. તેમણે પોતાના એકાઉન્ટમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે ઇન્ડોનેશિયામાં આવેલ આ હોનારત વિચારની બહાર છે. ૨૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો સ્વસ્થ થઇ જાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમેરિકા તમારી જોડે જ છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ સુનામી સ્થાનિક સમય અનુસાર શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે આવી હતી.
