Not Set/ 13 વર્ષની સગીરા સાથે યુવકે કરી શારીરિક છેડતી, સગીરાએ કરી બૂમા બૂમ

અમદાવાદઃ બાપુનરગમાં રાત્રે ઘરમાં સૂતેલી 13 વર્ષમી સગીરા સાથે પાડોશમાં રહેતા યુવકે શારીરિક અડપલા કર્યા હતા. યુવક જ્યારે શારીરિ અડપલા કરી રહ્યો હતો ત્યારે સગીરાએ બૂમા બૂમ કરતા યુવક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અગાઉ પણ યુવકે જાહેરમાં યુવતીની હાથ પકડીને છેડતી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે પોસ્કોની હેઠળ ગુનો નોધીને તપાસ હાથ […]

Gujarat

અમદાવાદઃ બાપુનરગમાં રાત્રે ઘરમાં સૂતેલી 13 વર્ષમી સગીરા સાથે પાડોશમાં રહેતા યુવકે શારીરિક અડપલા કર્યા હતા. યુવક જ્યારે શારીરિ અડપલા કરી રહ્યો હતો ત્યારે સગીરાએ બૂમા બૂમ કરતા યુવક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અગાઉ પણ યુવકે જાહેરમાં યુવતીની હાથ પકડીને છેડતી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે પોસ્કોની હેઠળ ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.