IPL 2024/ યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો એકમાત્ર ક્રિકેટર

જયસ્વાલે સદી પોતાને નામ કરી મહત્વનો રેકોર્ડ પોતાને કર્યો છે. આવું કરનારો…………

Sports
Image 86 યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો એકમાત્ર ક્રિકેટર

IPL 2024: IPL માં ગઈકાલે મહત્વની મેચ રમાઈ ગઈ. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુકાબલો યોજાયો હતો.

રાજસ્થાન રોયલ્સ તરફથી સંદીપ શર્મા ઈજાગ્રસ્ત થયા હતા બાદમાં પુનરાગમન કરી 18 રન લઈ 5 વિકેટ લીધી હતી. જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. રન કરતા દરમિયાન યશસ્વી જયસ્વાલ રાજસ્થાનની ટીમના હીરો રહ્યા હતા. તેમણે 60 બોલ પર 104 રન બનાવ્યા હતા. જેમાંથી 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જયસ્વાલનો સ્ટ્રાઈક રેટ 173.33 હતો.

જયસ્વાલે સદી પોતાને નામ કરી મહત્વનો રેકોર્ડ પોતાને કર્યો છે. આવું કરનારો જયસ્વાલ એકમાત્ર ક્રિકેટર બન્યો છે. યશસ્વી જયસ્વાલ 23 વર્ષની ઉંમરે પહેલી IPLમાં બે સદી બનાવનારો એકમાત્ર ખેલાડી બન્યો છે. તેને પહેલી સદી મુંબઈમાં MI વિરૂદ્ધ ફટકારી હતી. બીજી સદી 22 વર્ષની વયે ફટકારી હતી. બંને સદી મુંબઈ વિરૂદ્ધ બનાવી હતી.

Records Galore! 5 Huge Feats Achieved By Yashasvi Jaiswal In Historic Knock  vs KKR In IPL 2023 | Cricket News


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાર્દિક પંડ્યા બન્યો બેશરમ! વિકેટ ન મળતાં ખામીઓ છુપાવતો જોવા મળ્યો

આ પણ વાંચો:17 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ… ચેસમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો