Gujarat/ ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જયેશ પટેલ-ત્રણ ભાડુતી હત્યારા સામે ફરિયાદ , ફરિયાદી બન્યા જામનગર ગ્રામ્ય DYSP, DYSP કૃણાલ દેસાઇ બન્યા ફરિયાદી, બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ બનાવ્યાનો આરોપ , જયેશ પટેલે વર્ષ 2018માં વકીલની કરાવી હતી હત્યા , તાજેતરમાં પકડાયા છે તમામ આરોપીઓ , જયેશ પટેલને ભારત લઈ આવવા તજવીજ, અન્ય ત્રણ આરોપીઓ છે રિમાન્ડ પર

Breaking News