નકલી પત્રકાર/ અંકલેશ્વર GIDCમાંથી તોડબાજ પત્રકાર ગેંગ ઝડપાઇ કેમિકલ ગોડાઉનમાંથી માંગી હતી ખંડણી રૂપિયા 2 લાખની માંગી હતી ખંડણી GIDC પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ગુનો નોંધ્યો મહિલા સહિત 4 તોડબાજ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ પોલીસે ચારેય આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી અગાઉ પણ ટોળકી પર નોંધાયા છે ખંડણીના ગુના

Breaking News