હોબાળો/ રાજકોટઃ એક્ઝિબિશનમાં ટિકિટ મુદ્દે હોબાળો હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં હોબાળો કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નહોતી ઓપનિંગ પહેલા આ વાતનો કર્યો હતો ઉલ્લેખ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો કર્યો હતો ઉલ્લેખ ગઈકાલે એક્ઝિ.નું ઓપનિંગ કર્યું હતું ઓપનિંગ પૂર્વ CM આનંદીબેન પટેલે કર્યું હતું ઓપનિંગ એન્ટ્રિ માટે 20 રૂપિયા ટિકિટ ઉઘરાવતા હોબાળો દરરોજના 10 હજારથી વધુ લોકો આવે છે એક્ઝિ.માં 500થી વધુ લોકોએ હોબાળો મચાવ્યો લોકોએ હોબાળો કરતા પોલીસ દોડી આવી લોકોના પૈસા પાછા અપાવવાને બદલે પોલીસે લોકોને ભગાડયા

Breaking News