Surat/ સુરત શહેરમાં કોરોનાનો આતંક યથાવત, કોરોનાના આતંક વચ્ચે ગંભીર દર્દી વધ્યા, સિવિલ અને સ્મીમેરમાં 1322 દર્દી ગંભીર, સિવિલમાં 1030 પૈકી 979 દર્દી ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દી ઓક્સિજન સપોર્ટ પર, સ્મીમેરમાં 358 પૈકી 343 દર્દીઓ ગંભીર, 12 વેન્ટિલેટર અને 211 દર્દી ઓક્સિજન સપોર્ટ પર

Breaking News