National/ અદાણી હવે ઓનલાઇન ટ્રાવેલ બિઝનેસમાં, ગ્રુપ દ્વારા ક્લીઅર ટ્રીપમાં રોકાણની જાહેરાત, ક્લીઅર ટ્રીપ છે ફ્લિપકાર્ટની કંપની, ક્લીઅર ટ્રીપ કરે છે ઓનલાઇન બુકિંગ કંપની, એર ટિકિટ, હોટેલ સેવામાં ક્લીઅર ટ્રીપની મોટી કામગીરી, ગ્રુપ દ્વારા રોકાણની રકમ નથી કરાઈ જાહેર

Breaking News