Gujarat/ અંબાજીમાં ભાદરવી પૂનમનો ન યોજાય તેવી શક્યતા , કોરોનાને કારણે મેળો ન યોજાય તેવી શક્યતા , વહિવટી તંત્ર દ્વારા હજુ સત્તાવાર નિર્ણય નથી લેવાયો , આગામી સમયમાં કલેક્ટર-સરકાર દ્વારા લેવાશે નિર્ણય , સતત બીજા વર્ષે મેળો મોકૂફ રહેવાની શક્યતા

Breaking News