Gujarat/ અંબાજીમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત. 3 દિવસ સુધી અંબાજીમાં સંપૂર્ણ લોકડાઉન, બુધ-ગુરૂ,શુક્ર સંપૂર્ણ બજાર રહેશે બંધ, મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, શનિવારથી બજાર 1 વાગ્યા સુધી રહેશે ખુલ્લુ, વહીવટી તંત્ર-વેપારીઓ દ્વારા યોજાઈ બેઠક

Breaking News