Breaking News/ અંબાજી પ્રસાદ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન અંબાજી દુનિયાભરના લોકોનું આસ્થાનું કેન્દ્ર: ઋષિકેશ પટેલ કોરોનમાં પણ કરોડો લોકોએ ઓનલાઇન દર્શન કર્યા: ઋષિકેશ માતાનો પ્રસાદ ઓનલાઇન પણ મંગાવી શકાય ઉપવાસમાં મોહનથાળ ન લઈ શકાય તેવી માન્યતા: ઋષિકેશ મોહનથાળની લાઈફ 7 થી 8 દિવસની : ઋષિકેશ ચીક્કી 3 મહિના સુધી સારી રહે છે : ઋષિકેશ મંદિર દ્વારા જ ચીક્કી પ્રસાદ નક્કી કરાયો : ઋષિકેશ આ મીઠાઈ નહિ પરંતુ આસ્થાનો વિષય: ઋષિકેશ

Breaking News