Gujarat/ અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ , પદયાત્રીઓ પહોંચ્યા અંબાજી , માં અંબાને 52 ગજની ધજા કરી અર્પણ , વડોદરાથી આવેલ ભક્તોએ અર્પણ કરી ધજા , 7 વર્ષ બાદ 52 ગજની ધજા અર્પણ કરવાનો લ્હાવો મળ્યો , કોરોના બાદ પ્રથમ વખત મંદિરમાં જોવા મળી આવી ભીડ

Breaking News