Breaking News/ અંબાજી: હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાવાનો મામલો, રાજમંદિર હોટલમાંથી 19 જુગારીઓ પકડાયા હતા, સ્થાનિક પોલીસની મોટી બેદરકારી આવી સામે, એલસીબીએ દરોડો પાડી પકડ્યુ હતુ જુગારધામ, સ્થાનિક પોલીસની રહેમનજરથી ચાલતુ હતુ જુગારધામ  

Breaking News
Breaking News