Not Set/ અક્ષયની ફિલ્મો બોક્સ ઓફિસ પર આગામી વર્ષે મચાવશે ધૂમ, આ છે તેમની યાદી

અક્ષય કુમારની આ વર્ષમાં આવેલી ફિલ્મો ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ અને ‘જૉલી એલએલબી -2’ 2017 ની મોટી હિટ બનેલ છે. આગામી વર્ષે પણ બોક્સ ઓફિસ પર અક્ષયની ફિલ્મો ધૂમ મચાવશે. 2017 માં તેમની ત્રણ મોટી ફિલ્મો રિલિઝ કરવામાં આવશે બાકીની બે ફિલ્મો કતારમાં છે. 2017 માં, અક્ષયની 2.0 અને પૅડમેન રિલીઝ થવાની તૈયારીમાં છે. આ […]

Entertainment
news2102 અક્ષયની ફિલ્મો બોક્સ ઓફિસ પર આગામી વર્ષે મચાવશે ધૂમ, આ છે તેમની યાદી

અક્ષય કુમારની આ વર્ષમાં આવેલી ફિલ્મો ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ અને ‘જૉલી એલએલબી -2’ 2017 ની મોટી હિટ બનેલ છે. આગામી વર્ષે પણ બોક્સ ઓફિસ પર અક્ષયની ફિલ્મો ધૂમ મચાવશે. 2017 માં તેમની ત્રણ મોટી ફિલ્મો રિલિઝ કરવામાં આવશે બાકીની બે ફિલ્મો કતારમાં છે. 2017 માં, અક્ષયની 2.0 અને પૅડમેન રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત ગોલ્ડ, કેસરી અને મોગલ પણ કતારમાં છે. જ્યારે કેસરીનું શૂટિંગ જાન્યુઆરીથી શરૂ થશે, મોગલની પ્લાંનિંગ ચાલુ રહેશે. આગામી વર્ષે અક્ષયની ગોલ્ડ પણ રિલીઝ થઈ શકે છે. જ્યારે મોગલ અને કેસરીની 2019 માં રિલીઝ થવાની શક્યતા છે.

પેડમેનમાં અક્ષય એક આમ આદમી ની ભૂમિકા ભજવશે જેના પ્રયાસો થી લાખો સ્ત્રીઓનું જીવન સુધરી જાય છે, જયારે 2.0 માં તેઓ વિલનની ભૂમિકા ભૂમિકા ભજવશે. જ્યારે પેડમેનમાં તેમની વિરુદ્ધ સોનમ કપૂર છે ત્યારે 2.0 માં તેઓ સુપરસ્ટાર રજનીકાંત સાથે હશે. ગોલ્ડમાં અક્ષય એક એથ્લિટની ભૂમિકા ભજવશે. સ્વાતંત્ર્ય પછી ઓલિમ્પિક્સમાં જીતેલ પ્રથમ ગોલ્ડ મેડલની આ વાર્તા છે.