Not Set/ અખિલેશે અમિતાભને કરી અપિલ, ગુજરાતના ગધેડાનો પ્રચાર કરો બંધ

નવી દિલ્હીઃ યૂપીના રાજકીય દંગલમાં એક તરફ નિવેદનબાજી ચાલી રહ્યા છે જેની જપેટમાં કોઇ પણ આવી રહ્યુ છે. પીએમ મોદી અને અખિલેશ વચ્ચેના રાજકીય નિવેદનમાં સોમવારે મહાનાયક અમિતાભ બચ્ચન પણ આવી ગયા હતા.  પીએમ મોદીના શ્માશન અને કબ્રસ્તાન વાળા નિવેદન પર પલટવાર કરતા યૂપી સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, હું સદીના મહાનયક અમિતાભ બચ્ચને […]

Uncategorized
1407788 અખિલેશે અમિતાભને કરી અપિલ, ગુજરાતના ગધેડાનો પ્રચાર કરો બંધ

નવી દિલ્હીઃ યૂપીના રાજકીય દંગલમાં એક તરફ નિવેદનબાજી ચાલી રહ્યા છે જેની જપેટમાં કોઇ પણ આવી રહ્યુ છે. પીએમ મોદી અને અખિલેશ વચ્ચેના રાજકીય નિવેદનમાં સોમવારે મહાનાયક અમિતાભ બચ્ચન પણ આવી ગયા હતા.  પીએમ મોદીના શ્માશન અને કબ્રસ્તાન વાળા નિવેદન પર પલટવાર કરતા યૂપી સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, હું સદીના મહાનયક અમિતાભ બચ્ચને અપિલ કરું છું. કે, ગુજરાતના ગધેડાનો પ્રચાર બંધ કરે. ગુજરાત વાળા ટીવી પર ગઘેડાનો પ્રચાર કરાવે છે. યૂપીમાં આવીને શ્માશન અને કબ્રિસ્તાનની વાત કરે છે.

રાયબરેલીની રેલીમાં અખિલેશ યાદવે કહ્યું કે, ટીવી પર જાહેરાત આવે છે જેમા એક ઘધેડો આવે છે. અમે સદીના મહાનયકને કહેશું કે, ગુજરાતના ગઘેડાનો પ્રચાર બંધ કરે. ગુજરાતના લોકો ગુજરાતના ગધેડાનો પ્રચાર કરે છે. શ્માશન અને કબ્રિસ્તાનની વાત કરે છે. ખબર નહી તેમને કોણ આ અંગે માહિતી આપે છે.. હવે તો ગધેડાની પણ જાહેત થવા લાગી છે.

ઉલ્લેનીય  છે કે, ગુજરાતના કચ્છ અન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ઘુડખર અભિયારણ આવેલ છે. જે દેખાવમાં ઘોડા અને ગધેડા જેવા છે. જે ખુ્શ્બુ ગુજરાત કીમાં નજરે પડે છે. તેને લઇને આ નિવેદને આપવામાં આવ્યું છે.