ઓબીસી મહાસભાની બેઠક/ અખિલ ભારતીય OBC મહાસભાની મળી બેઠક OBC ના હક્ક ન છીનવાય તેનું મંથન કરાયું 54% OBC વસ્તીની જનગણના કરવા માંગ 10,000 કરોડ વેલ્ફેર ફંડ ફાળવવામાં માંગ કરાઇ રાજ્યભરમાંથી 146 જ્ઞાતિના પ્રતિનિધિ ઉપસ્થિત

Breaking News