અતીક એહમદ/ અતીક અહેમદ પહોંચ્યો પ્રયાગરાજ પોલીસના મોટા કાફલા સાથે પ્રયાગરાજ લવાયો પોલીસ અતીકને લઈને નૈની જેલ પહોંચી ગઈ આજે કોર્ટમાં હાજર કરાશે અતીક અહેમદને ઉમેશપાલ મામલામાં આરોપી છે અતીક અહેમદ કોર્ટ આ મામલામાં આજે નિર્ણય સંભળાવશે અતીકનો ભાઈ અશરફને પણ રહેશે કોર્ટમાં હાજર

Breaking News