Gujarat/ અદાણી પોર્ટનો મોટો નિર્ણય, ડ્રગ્સ કેસમાં નામ ઉછળ્યા બાદ નિર્ણય, 3 દેશના કાર્ગો કન્ટેનરનું સંચાલન નહીં, પાક., ઇરાન, અફઘાનિસ્તાન માટે નિર્ણય, 15 નવેમ્બરથી નહીં કરાય સંચાલન, અદાણી સંચાલિત તમામ પોર્ટનો નિર્ણય, આયાત-નિકાસના કન્ટેનર અંગે નિર્ણય, 20 હજાર કરોડના ડ્રગ્સ કેસ બાદ નિર્ણય

Breaking News