Gujarat/ અનંત પટેલ પર હુમલા મુદ્દે કોંગ્રેસ પ્રભારીની પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માનું નિવેદન રઘુ શર્માએ ભાજપ પર લગાવ્યો આક્ષેપ ભાજપના ઈશારે ધારાસભ્ય પર હુમલો થયો છે: શર્મા આદિવાસીઓ જંગલ, જમીન બચાવવાનો પ્રયાસ કરે છે: શર્મા આ રીતે કરેલા હુમલાનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે: શર્મા કોંગ્રેસ-આદિવાસી સમાજ અનંત પટેલ સાથે છે: શર્મા

Breaking News