Not Set/ અનુરાગ કશ્યપે પાયલ ઘોષના આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું-  થોડી તો મર્યાદા રાખો મેડમ

બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ થકી વડા પ્રધાનને ન્યાય માટે અપીલ પણ કરી છે. અનુરાગ કશ્યપે પણ શનિવારે મોડી રાત્રે તેની તરફ પોતાનો પક્ષ મૂક્યો હતો. અનુરાગ કશ્યપે મોડી રાત્રે આ મુદ્દે અનેક ટ્વીટ્સ કર્યા છે. અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું, […]

Uncategorized

બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ થકી વડા પ્રધાનને ન્યાય માટે અપીલ પણ કરી છે. અનુરાગ કશ્યપે પણ શનિવારે મોડી રાત્રે તેની તરફ પોતાનો પક્ષ મૂક્યો હતો. અનુરાગ કશ્યપે મોડી રાત્રે આ મુદ્દે અનેક ટ્વીટ્સ કર્યા છે.

અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું, “ક્યા બાત હૈ, ઇતના સમય લે લિયા મુજે ચુપ કરવાને કી કોશિશ મેં. ચલો કોઈ નહીં. મુજે ચુપ કરાતે કરાતે ઇતના જુઠ બોલ ગયે કી ઓરત હોતે હુએ દુસરી ઓરતો કો ભી સંગ ઘસીટ લિયા. થોડી તો મર્યાદા રખીએ મેડમ. બસ યહી કહુગા કી જો ભી આરોપ હૈ આપકે સબ બેબુનિયાદ હૈ.”

તેણે અન્ય એક ટ્વીટમાં લખ્યું, “બાકી મુજપે આરોપ લગાતે લગાતે, મેરે કલાકારો ઓર બચ્ચન પરિવાર કો સંગ મેં ઘસીટના તો મતલબ નહલે પે ચોક ભી નહીં માર પાએ. મેડમ દો શાદિયા કી હૈ, અગર વો જુર્મ હૈ તો મુન્જૂર હૈ ઓર બહુત પ્રેમ કિયા હૈ, વો ભી કબૂલતા હું. ચાહે મેરી પહેલી પત્ની હો. યા દુસરી પત્ની હો.

અનુરાગે આગળ લખ્યું, “યા કોઈ ભી પ્રેમિકા યા વો બહૂત સારી અભિનેત્રીયા જિનકે સાથ મેને કામ કિયા હૈ, યા વો પૂરી લડકિયોં ઓર ઓરતો કી ટીમ જો હમેશા મેરે સાથ કામ કરતી આયી હૈ, યા વો સારી ઓરતો જેન્સે મેં મિલા બસ, અકેલે મેં યા જનતા કે બીચ.

તેણે વધુમાં લખ્યું, મેં ઇસ તરહ ક વ્યવહાર ના તો કભી કરતા હૂં ના તો કભી કિસી કિમત પે બર્દાશ્ત કરતા હૂં. બાકી જો ભી હોતા હૈ દેખતે હૈ. આપકે વિડીયો મેં હી દીખ જતા હૈ કિતના સચ હૈ કિતના નહીં, બાકી આપકો બસ દુઆ ઓર પ્યાર. આપકી અંગ્રેજી ક જવાબ હિન્દી મેં દેને કે લીએ માફી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.