International/ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર, દરરોજ બે ફલાઇટને કાબુલ મોકલવામાં આવશે, દૈનિક બે ફ્લાઇટ ઓપરેટ કરવાની ભારતને મંજૂરી મળી, નાટો અને ભારત વચ્ચે થઇ સમજૂતી , તમામ અટવાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે, અત્યાર સુધીમાં 300 જેટલા ભારતીયોને પરત લવાયા

Breaking News