Not Set/ અભિનેત્રી તબ્બુનો આજે 46મો જન્મદિવસ

બોલિવૂડની અભિનેત્રી તબ્બુનો આજે 46મો જન્મદિવસ છે. તબ્બુનુ પુરુ નામ તબ્બસુમ હાશમી છે.તેનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેના પિતાનુ નામ જમાલ હાશમી અને માતાનુ નામ રિઝવાન છે. હૈદરાબાદના સેટ એન્સ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તબ્બુ 1983માં મુંબઈ આવી હતી. તબ્બુએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરે 1985માં હમ નૌજવાનથી કરી […]

Entertainment
cbc84bfb65bb4e1a81e97fb47174882ac873affc અભિનેત્રી તબ્બુનો આજે 46મો જન્મદિવસ

બોલિવૂડની અભિનેત્રી તબ્બુનો આજે 46મો જન્મદિવસ છે. તબ્બુનુ પુરુ નામ તબ્બસુમ હાશમી છે.તેનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેના પિતાનુ નામ જમાલ હાશમી અને માતાનુ નામ રિઝવાન છે. હૈદરાબાદના સેટ એન્સ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તબ્બુ 1983માં મુંબઈ આવી હતી. તબ્બુએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરે 1985માં હમ નૌજવાનથી કરી હતી આ ફિલ્મમાં તેણે દેવ આનંદની પુત્રી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ પહેલીવાર લીડ એક્ટ્રેસ તરીકે 1994માં પહેલા પહેલા પ્યાર ફિલ્મમાં કામ કર્યું હતું. અજય દેવગણ સાથે આવેલી તબ્બુની ફિલ્મ દ્રષ્યમને લોકોએ ખુબ પસંદ કરી હતી. તબ્બુ હાલ દીવાળીમાં રિલિઝ થયેલી ફિલ્મ ગોલમાલ અગેનમાં જોવા મળી.જો કે ફિલ્મ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. તબ્બુના રોલને ખુબ વખાણવામાં  આવી રહ્યો છે.