Not Set/ અમદવાદમાં વધુ એક વૃદ્ધની હત્યા

અમદવાદમાં દિવસે ને દિવસે વ્રુદ્દધો ની હત્યાના બનાવ વધતા જાય છે… નવરંગપુરા, ઘાટલોડીયા બાદ ગત સાંજે વટવામાં એક વૃદ્ધની હત્યા થઇ હતી….જેમા પોલીસે 3આરોપીની ધરપકડ કરી છે…. પીપલેજ ખાતે શાળા નંબર એક પાસે ગત સાંજે જુગાર રમવાની બોલાચાલીમાં 60 વર્ષેના ચંદ્રકાંતભાઇ ચુનારા ઝપાઝપીમાં મોત થયું છે…જેમા વટવા પોલિસે ત્રણ આરોપી સંજુ દાંતાની, હીરાબેન દાંતાની,અને ભરત […]

Uncategorized

અમદવાદમાં દિવસે ને દિવસે વ્રુદ્દધો ની હત્યાના બનાવ વધતા જાય છે… નવરંગપુરા, ઘાટલોડીયા બાદ ગત સાંજે વટવામાં એક વૃદ્ધની હત્યા થઇ હતી….જેમા પોલીસે 3આરોપીની ધરપકડ કરી છે…. પીપલેજ ખાતે શાળા નંબર એક પાસે ગત સાંજે જુગાર રમવાની બોલાચાલીમાં 60 વર્ષેના ચંદ્રકાંતભાઇ ચુનારા ઝપાઝપીમાં મોત થયું છે…જેમા વટવા પોલિસે ત્રણ આરોપી સંજુ દાંતાની, હીરાબેન દાંતાની,અને ભરત ભાઈની ધરકડ કરી છે