લૂંટ/ અમદાવાદઃજવેલર્સમાં લૂંટના પ્રયાસનો મામલો શિવકૃપા જવેલર્સમાં થયેલ લૂંટના પ્રયાસનો મામલો ક્રાઇમબ્રાન્ચ લૂંટમાં વપરાયેલ બાઇક મળ્યું ગાંધીનગરના SRPF જવાનનું બાઇક હોવાનું ખુલ્યું SRPF જવાનનું બાઇક ચોરી કરી લૂંટ કરવા ગયા બાઈક મૂકીને અન્ય વાહનમાં ફરાર થયા શખ્સોને પકડવા પોલીસે ત્રણ ટીમ બનાવી

Breaking News