વડોદરા શોભાયાત્રા પથ્થરમારો કેસ/ વડોદરાઃ પથ્થરમારાનો મામલો રામનવમીમાં થયેલ પથ્થરમારાનો મામલો વારસિયા પો.સ્ટે.માં 3 શખ્સો સામે નોંધાયો ગુનો ટોળામાં સામેલ 3 લોકો સામે ફરિયાદ જવાનને તમાચો મારી રાઇફલ લૂંટવાની કરી કોશિશ વિડીયોના આધારે પોલીસે નોંધ્યો ગુનો IPC 393, 332, 186, 353, 114 મુજબ ગુનો

Breaking News