Anand/ બોરસદ ગ્રામ્ય પોલીસની માનવતા ધો.10ના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડયા વિદ્યાર્થીઓ અન્ય કેન્દ્ર પર પહોંચી ગયા હતા ધો 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર હતું કઠાણાના બદલે દહેવાણ કેન્દ્રમા પહોંચી ગયા હતા 10 જ મિનિટમાં વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોચાડાયા પોલીસે સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓને પહોંચાડ્યા

Breaking News