Gujarat/ અમદાવાદઃ આપના આગેવાનોને કોંગ્રેસમાં જોડાયા,  આપના 10 વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા,  પ્રદેશ મહામંત્રી પ્રવીણ ઘોરી કોંગ્રેસમાં જોડાયા,  ભરૂચ કિશાન સંગઠનના પ્રભારી કેયૂર પટેલ જોડાયા,  છોટા ઉદેપુર મહિલા મહામંત્રી જવનિકા રાઠવા જોડાયા,  છોટા ઉદેપુર જિલ્લા પ્રભારી જયમીન પટેલ જોડાયા,  8 જિલ્લા કિશાન સંગઠનના પ્રમુખ જોડાયા,  જોકે આપનો દાવો કાર્યકરોને કર્યા સસ્પેન્ડ,  2021માં આપે તમામ લોકોને કર્યા હતા સસ્પેન્ડ

Breaking News