રથયાત્રા/ અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા આજે સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે સવારે 10.30 વાગે રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ બપોરે 2.30 વાગે કોંગ્રેસ કમિટી ભગવાનના કરશે દર્શન સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિ મંદિરની મુલાકાતે સાંજે 6.30 વાગે CM દ્વારા પૂજા અને આરતી કરાશે આજે જગન્નાથ મંદિરમાં સાંજે 8 વાગે મહાઆરતી

Breaking News