કોર્પોરેશનની બેઠક/ અમદાવાદઃ કોર્પો.માં મળશે સામાન્ય સભા શહેરના વિવિધ કામો અંગે કરવામાં આવશે ચર્ચા હાટકેશ્વર બ્રિજનો મામલો ફરી ચર્ચા થઇ શકે આવાસ યોજના, સિંગલ ટેન્ડરનો મુદ્દો થઇ શકે ચર્ચા સામાન્ય સભામાં હોબાળોના આસાર

Breaking News