Gujarat/ અમદાવાદઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા સિવિલ, લઠ્ઠાકાંડના 12 દર્દીઓને સિવિલમાં કર્યા છે દાખલ, દર્દીઓની મુલાકાત લઈ તબિયત અંગે લેશે માહિતી, લઠ્ઠાકાંડના દર્દીઓને C-7 વોર્ડમાં કરાયા છે દાખલ, ગત મોડી રાતથી દાખલ છે દર્દીઓ

Breaking News