Ahmedabad/ અમદાવાદઃ ચૂંટણી તારીખની જાહેરાતને લઈ આચારસંહિતા કોર્પો.ના ચૂંટાયેલી પાંખના નેતાની ગાડીઓ લેવાશે પરત મેયર, વિપક્ષ નેતા નહીં વાપરી શકે સરકારી ગાડી ચેરમેનો અને હોદ્દેદારો પણ નહીં વાપરે સરકારી ગાડી કોર્પો. સેક્રેટરીએ આચારસંહિતાના અમલ માટે પાઠવ્યા પત્ર

Breaking News