Not Set/ અમદાવાદઃ જમાલપુર બ્રિજ પર કારે 10 વર્ષની બાળકીને કચડી, બાળકીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદઃ જમાલપુર બ્રિજ પાસે રોંગ સાઇડમાં આવી રહેલી ફોક્સ વેગન કારે 10 વર્ષની બાળકીને અડફેટે લેતા બાલકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીને નજીકની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ જમાલપુર બ્રિજ પાસે રાત્રીના સમયે ફોકસવેગન GJ 6 DB 7722 નંબરની કાર રોંગ સાઈડમાં […]

Uncategorized

અમદાવાદઃ જમાલપુર બ્રિજ પાસે રોંગ સાઇડમાં આવી રહેલી ફોક્સ વેગન કારે 10 વર્ષની બાળકીને અડફેટે લેતા બાલકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીને નજીકની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.

ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ જમાલપુર બ્રિજ પાસે રાત્રીના સમયે ફોકસવેગન GJ 6 DB 7722 નંબરની કાર રોંગ સાઈડમાં આવી રહી હતી અને બાળકીને હડફેટે લેતા બાળકીને માથનાભાગે ઈજા પોહચતા તાતાત્કલી સારવાર અર્થે નજીકની વી.એસ. હૉસ્પિટલ ખસેડાય હતી.પરંતુ બાળકીને માથાનાં ભાગે ગંભીર ઈજા પોહચતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાર ચાલક વિષ્ણુ અગ્રવાલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.