Gujarat/ અમદાવાદઃ જમાલપુર શાકમાર્કેટમાં ઓડ ઇવન નિયમો લાગુ , આજથી ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે શાક માર્કેટ, AMCએ APMCના વેપારીઓને આપ્યા આદેશ , પરિપત્ર મુજબ 40 ટકા દુકાનો જ ખોલી શકશે , માર્કેટમાં ભીડ એકઠી થતા લેવાયો નિર્ણય , માર્કેટમાં ભીડ જોવા મળી તો થશે કાર્યવાહી, જમાલપુરમાં 157 દુકાનોમાંથી 53 દુકાનો ખુલશે

Breaking News