Gujarat/ વડોદરા વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ, ફાયર વિભાગની 10થી વધુ ગાડી ઘટના સ્થળે, ફાયર વિભાગે મેજર કોલ કર્યો જાહેર, આગ લાગતા હોસ્પિ.માં અનેક દર્દીઓ ફસાયા, હોસ્પિ.માં આગ લાગવાનું કારણ અકબંધ, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, વડોદરાના માંડવી વિસ્તારમાં આવી છે હોસ્પિ.

Breaking News