અમદાવાદીઓને ભેટ/ અમદાવાદઃ નગરજનોને અમ્યુકોની ભેટ પાણીની માંગને પૂર્ણ કરવા બનાવાશે ટાંકી 16 જેટલી નવી પાણીની ટાંકીઓ બનશે 16 ટાંકીઓમાં 5 ઓવરહેડ ટાંકીઓ બનશે ટાંકીઓ બનાવતા પૂરતા પ્રેશરથી પાણી મળશે હાલમાં રોજનું 1,550 MLD પાણી પૂરું પડાય છે હાલમાં કુલ 221 અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ટાંકી પશ્ચિમ ઝોનમાં 42 પાણીની ટાંકીઓ દક્ષિણ ઝોનમમાં 41 પાણીની ટાંકીઓ શહેરમાં 598 જેટલા પાણીના બોર

Breaking News