Breaking News/ અમદાવાદઃ બાલાજી અઘોરા મોલના માલિકની દાદાગીરી વહીસલ બ્લોઅર પર કરાવ્યો જાન લેવા હુમલો બીનીતા શાહે હુમલો કરાવ્યાનો આક્ષેપ હુમલાખોરોએ ફરિયાદીને આપી ધમકી બીનીતાબેનને હેરાન કરશો તો મર્ડરની આપી ધમકી બે અજાણ્યા શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો ફરિયાદી તેજસ પટેલને થયા, પહોંચી ગંભીર ઇજા અગાઉ અનેક કૌભાંડમાં બાલાજી ગ્રુપનું આવ્યું છે નામ CBI અને HCમાં પણ આ મામલે થઈ છે ફરિયાદ ફરિયાદી તેજસ પટેલ ને જાન નું જોખમ વધ્યું

Breaking News