Not Set/ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગી આગેવાનોએ કેસરિયો કર્યો ધારણ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
  • લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો
  • લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસમાંથી કરાયા હતા સસ્પેન્ડ
  • જનક તળાવીયાને સસ્પેન્ડ કરાતા ભાજપમાં જોડાયા
  • અન્ય 15 કોંગી આગેવાનોએ કેસરિયો કર્યો ધારણ
  • કાચરડી જિ. પં.ના સદસ્યે પણ કેસરિયો ધારણ કર્યો
  • 2 ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…