Gujarat/ અમદાવાદઃ મણિનગર પો.સ્ટે.ના 2 પો.કર્મી સસ્પેન્ડ,  પોલીસકર્મીઓ તોડ કરવાના આરોપસર સસ્પેન્ડ,  વેપારીના ઘરમાં દારૂ હોવાનું કહી માગ્યા હતા પૈસા,  પો.કર્મીઓએ વેપારી પાસે માગ્યા હતા 10 લાખ,  બન્ને કોન્સ્ટેબલે વેપારી પાસેથી 4.50 લાખનો કર્યો તોડ,  વેપારીએ પો.કમિ.ને સસ્પેન્ડ કરવાની કરી હતી માંગ

Breaking News