Not Set/ અમદાવાદઃ રિવરફ્રન્ટ પરથી પ્રેમી યુગલે વેલેન્ટાઇનના બીજા દિવસે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદઃ રિવરફ્ર્ન્ટ પર વેલેન્ટાઇન ડેના બીજા દિવસે પ્રેમી યુગલે આત્મહત્યાનો પર્યાસ કર્યો હતો. ઉસ્માન પુરા ગાર્ડનની પાછળ રિવર ફ્ન્ટમાં યુગલ દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી હતી. પરંતું રિવરફ્રન્ટ પર ઉપસ્થિત રેસક્યૂ ટીમે બને યુગલોને સહીસલામત બહાર કાઢ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા બંનેની પુછપરછ કરવામાં આવી રહી છે.  

Uncategorized
yugal13 અમદાવાદઃ રિવરફ્રન્ટ પરથી પ્રેમી યુગલે વેલેન્ટાઇનના બીજા દિવસે કર્યો આત્મહત્યાનો પ્રયાસ