Breaking News/ અમદાવાદઃ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેનનું નિવેદન ખોખરા બ્રિજ મામલે ચેરમેન આપ્યું નિવેદન રૂરકીમાં દેશના ઘણા બ્રિજના રિપોર્ટ માટે આવતું હોય છે થોડા દિવસમાં રિપોર્ટ આવશે પછી નિર્ણય લઈશું અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે પુરેપુરી પેનલ્ટી લેવામાં આવી હતી કામમા મોડું કરતા 2.30 કરોડની પેનલ્ટી કરાઇ હતી

Breaking News