Not Set/ અમદાવાદઃ વસ્ત્રાપુરમાં હુક્કાબારમાંથી 22 યુવક-યુવતીઓ ઝડપાયા

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરના માનવમંદિર સામે આવેલા પાઇપ્સ એન્ડ પફ નામના હુક્કાબારમાં રેડ પાડવામાં આવતા હુક્કો પીતા 22 જેટલા યુવક અને યવતીઓ ઝડપાયા હતા. 22 પૈકી 11 યુવાનો,8 યુવતીઓ  અને 3 માઇનોરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં દારુ અને હુક્કબાર પ્રતિબંધ વિઘેયકને વધુ કડક જોગવાઇ સાથે પસાર કરવામાં આવ્યુ છે. ત્યારે તેમ છતા અમદાવાદમાં […]

Uncategorized
hukka bar 1464968596 અમદાવાદઃ વસ્ત્રાપુરમાં હુક્કાબારમાંથી 22 યુવક-યુવતીઓ ઝડપાયા

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરના માનવમંદિર સામે આવેલા પાઇપ્સ એન્ડ પફ નામના હુક્કાબારમાં રેડ પાડવામાં આવતા હુક્કો પીતા 22 જેટલા યુવક અને યવતીઓ ઝડપાયા હતા. 22 પૈકી 11 યુવાનો,8 યુવતીઓ  અને 3 માઇનોરનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં દારુ અને હુક્કબાર પ્રતિબંધ વિઘેયકને વધુ કડક જોગવાઇ સાથે પસાર કરવામાં આવ્યુ છે. ત્યારે તેમ છતા અમદાવાદમાં યુવાનો હુક્કા પીવે છે. આ હુક્કાબાર કોની રહેમન નજર હેઠળ ચાલે છે. તેમની સામે કેમ કોઇ પગલા લેવામાં નથી આવતા?