સતાધાર બ્રીજ/ અમદાવાદઃ વિપક્ષનું આવેદનપત્ર સતાધાર ઓવરબ્રિજ મામલે આવેદન સ્ટેન્ડિંગ કમીટીમાં સતાધાર બ્રિજને મળી હતી મંજૂરી બ્રિજની ડિફેક્ટ લાયાબેલીટી વધારવા માટે માગ સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને આવેદનપત્ર સત્તાધારી પક્ષે ડિફેક્ટ લાયબલીટી 3 વર્ષ રાખી સતાધાર ચાર રસ્તા પર બનવાનો છે ઓવર બ્રિજ

Breaking News