ખોખરા બ્રિજ કાંડ/ અમદાવાદઃ વિવાદિત ખોખરા બ્રિજ મામલો બ્રિજનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો માનવ અધિકાર ગૃપ દ્વારા લખ્યો પત્ર પત્ર લખીને મુખ્યમંત્રી પાસે કરી માંગણીઓ જવાબદાર અધિકારી, કોન્ટ્રા. સામે ગુનો નોંધવા રજૂઆત જવાબદાર સામે ફોજદારી ગુનો નોંધવા રજૂઆત કોન્ટ્રા., કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનને બ્લેક લિસ્ટ કરો

Breaking News