Breaking News/ અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો ઝાડા ઉલટી, કમળા અને ટાઇફોઇડના કેસો વધ્યા ઝાડા ઉલટીના 373 કેસ નોંધાયા કમળાના 92, ટાઇફોઇડના 369 કેસો નોંધ્યા વટવા, દાણીલીમડા, ગોમતીપુર કેસો વધ્યા

Breaking News