હત્યા/ અમદાવાદઃ સાણંદમાં જાહેરમાં હત્યા યુવકને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મરાયા યુવકની હત્યાનો લાઈવ વીડિયો પણ આવ્યો સામે પ્રેમ પ્રેકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

Breaking News