અંગદાન મહાદાન/ અમદાવાદઃ સિવિલ હોસ્પિ.માં 104મું અંગદાન બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 3 લોકોને નવજીવન અંગદાનમાં બે કિડની અને લીવરનું મળ્યું દાન સિવિલ હોસ્પિ.માં અત્યાર સુધીમાં 104 અંગદાન કુલ અંગદાન 338 અંગો થયા 313 જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું

Breaking News