Gujarat/ અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં વીજળી ગૂલ,  અડધો કલાકથી લાઇટ ન હોવાથી દર્દીઓ પરેશાન,  ઈમરજન્સી ટ્રોમા માં લાઈટ ગઈ હોવાનું સામે આવ્યું,  લાઈટ ન હોવાના કારણે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ પરેશાન,  ઓપરેશન થિયેટરમાં AC બંધ થતાં ડોક્ટર દર્દી પરેશાન,  સોલા સિવિલના ટ્રોમા માં અંધારપટ

Breaking News